GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ" ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા શું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતા દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તા દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ?