કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેકસ દર 15% નક્કી કર્યો? ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારત ચીન ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન પત્રકારોને 'ફ્રન્ટલાઈન વર્કર્સ' તરીકે ઘોષિત કર્યા ? પશ્ચિમ બંગાળ કર્ણાટક છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 2021ના અંત સુધીમાં વિશ્વની ઓછામાં ઓછી 40% વસ્તીનું રસીકરણ કરીને COVID-19 મહામારી સમાપ્ત કરવા માટે 50 અબજ અમેરિકી ડોલરની ઘોષણા કરી ? આપેલ પૈકી એક પણ નહીં ADB વર્લ્ડ બેંક IMF આપેલ પૈકી એક પણ નહીં ADB વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નેશનલ ટેકનોલોજી ડે-2021 (11 મે)ની થીમ જણાવો. Rebooting the Economy Through Science and Technology Fight with Covid-19 Through Technology Science and Technology for a Sustainable Future Technology for Next Era Rebooting the Economy Through Science and Technology Fight with Covid-19 Through Technology Science and Technology for a Sustainable Future Technology for Next Era ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને મોબાઈલ એપ્લિકેશનમાં 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લૉન્ચ કરવા માટે ભારત સરકાર સાથે ભાગીદારી કરી ? ફિલપકાર્ટ એમેઝોન પેટીએમ ફેસબુક ફિલપકાર્ટ એમેઝોન પેટીએમ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે? દિલ્હી રાજસ્થાન ગુજરાત ઉત્તરાખંડ દિલ્હી રાજસ્થાન ગુજરાત ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP