સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15 થી મોટો એવો ન્યુનત્તમ ઘનપૂર્ણાંક શોધો કે જેમાંથી 15 બાદ કરવામાં આવે તો તે 125 અને 225 નો ગુણિત થાય ? 140 1140 1125 20 140 1140 1125 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (2/3)⁷ × (2/3)³ ÷ (2/3)⁶ = ___ 2/3 4/9 8/27 16/81 2/3 4/9 8/27 16/81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 0.02222 એ ___ છે. શૂન્ય અસંમેય સંખ્યા પૂર્ણાંક સંમેય સંખ્યા શૂન્ય અસંમેય સંખ્યા પૂર્ણાંક સંમેય સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ સળંગ પૂર્ણાંક એકી સંખ્યામાંની પહેલી સંખ્યાને જો ત્રણ ગણી કરવામાં આવે, તો તે ત્રીજી સંખ્યાના બમણા કરતાં ત્રણ વધારે આવે છે. તો ત્રીજી પૂર્ણાંક સંખ્યા કઈ હશે ? 3 15 11 9 3 15 11 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચોક્કસ સંબંધ ધરાવતી સંખ્યાઓમાંથી જુદી પડતી સંખ્યા શોધો. 5698 7894 8793 9865 5698 7894 8793 9865 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15876 ના વર્ગમૂળમાં એકમ સ્થાન પર ___ અંક આવે. 2 8 6 4 2 8 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP