ચેઈન રૂલ (Chain Rule) જો 15 કારીગર અમુક પ્રકારના 18 મશીન 24 દિવસમાં બનાવે તો 40 કારીગર તેવાજ 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે ? 6 દિવસ 15 દિવસ 11 દિવસ 9 દિવસ 6 દિવસ 15 દિવસ 11 દિવસ 9 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 15 કારીગર W2 = 18 મશીન D1 = 24 દિવસ M2 = 40 કારીગર W2 = 22 મશીન D2 = (?) M1D1W2 = M2D2W1 15 × 24 × 22 = 40 × D2 × 18 D2 = (15 × 24 × 22) / 40×18 = 11 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) જો સાત કરોળિયા સાત જાળાં 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતાં કેટલા દિવસ લાગે ? 7/2 1 7 49 7/2 1 7 49 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 7 કરોળિયા D1 = 7 દિવસ M2 = 1 કરોળિયો W1 = 7 જાળા W2 = 1 જાળુ D2 = (?) M1D1W2 = M2D2W1 7 × 7 × 1 = 1 × D2 × 7 D2 = (7 × 7× 1)/7 = 7 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) જો 24 વ્યક્તિઓ 8 દિવસ કામ કરે છે તો તેઓ કુલ રૂ.9600 કમાય છે. તેઓ પૈકી 12 વ્યક્તિઓ 12 દિવસ કામ કરે તો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ? 6800 8000 7000 7200 6800 8000 7000 7200 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 24 વ્યક્તિઓ W1 = 9600 રૂ. D2 = 12 દિવસ D1 = 8 દિવસ M2 = 12 વ્યક્તિઓ W2 = (?) M1D1W2 = M2D2W1 24 × 8 × W2 = 12 × 12 × 9600 W2 = (12 × 12 × 9600) / 24×8 = 7200 રૂ.
ચેઈન રૂલ (Chain Rule) 6 વ્યક્તિઓનો 15 દિવસનો પગાર રૂા.2100 છે. તો 9 વ્યક્તિઓનો 12 દિવસનો પગાર કેટલો થાય ? રૂ. 2510 રૂ. 2520 રૂ. 2540 રૂ. 2100 રૂ. 2510 રૂ. 2520 રૂ. 2540 રૂ. 2100 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 6 D1 = 15 W1 = 2100 M2 = 9 D2 = 12 W2 = (?) M1D1W2 = M2D2W1 6 × 15 × W2 = 9 × 12 × 2100 W2 = (9 × 12 × 2100)/ (6×15)= 2520 રૂ.
ચેઈન રૂલ (Chain Rule) 30 માણસોને એક મકાન ધોળતાં 20 દિવસ લાગે છે. જો 10 માણસો ઓછા હોય તો, તે મકાન ધોળતા કેટલાં દિવસ લાગે ? 25 30 35 26 25 30 35 26 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 30 માણસો D1 = 20 દિવસ M2 = 20 માણસો D2 = (?) M1D1 = M2D2 30 × 20 = 20 × D2 D2 = (30 × 20)/ 20 = 30 દિવસો
ચેઈન રૂલ (Chain Rule) એક કોઠારમાં 60 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 80 માણસોને કેટલા દિવસ ચાલે ? 4 દિવસ 9 દિવસ 8 દિવસ 6 દિવસ 4 દિવસ 9 દિવસ 8 દિવસ 6 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 60 માણસો D1 = 12 દિવસ M2 = 80 માણસો D2 = (?) M1D1 = M2D2 60 × 12 = 80 × D2 D2 = 60×12 / 80 D2 = 9 દિવસ