કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ક્યાંથી તિરંગો લહેરાવ્યો હતો ? ગીર સોમનાથ મોરબી જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ મોરબી જૂનાગઢ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા નારાયણકોટી મંદિરને ધરોહર ગોદ લે પ્રોજેક્ટમાં સામેલ કરાયું ? ઉત્તરાખંડ બિહાર ઓડિશા મધ્યપ્રદેશ ઉત્તરાખંડ બિહાર ઓડિશા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના યુવા કુસ્તીબાજ (રેસલર) શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020'માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 57 kg વેઈટ કેટેગરી 52 kg વેઈટ કેટેગરી 61 kg વેઈટ કેટેગરી 70 kg વેઈટ કેટેગરી 57 kg વેઈટ કેટેગરી 52 kg વેઈટ કેટેગરી 61 kg વેઈટ કેટેગરી 70 kg વેઈટ કેટેગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘આમાગઢ ફોર્ટ’ ક્યા આવેલો છે ? ઉદયપુર જયપુર ભોપાલ ગ્વાલિયર ઉદયપુર જયપુર ભોપાલ ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતની પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? બેંગલુરુ વિશાખાપટ્ટનમ પુણે તિરુવનંતપુરમ બેંગલુરુ વિશાખાપટ્ટનમ પુણે તિરુવનંતપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મશાલથી ઓલિમ્પિક કોલ્ડ્રોનને પ્રજ્વલ્લિત કોણે કર્યુ હતું ? સુશ્રી કોકોના હીરાકી સુશ્રી એલિન થોમ્સન સુશ્રી નાઓમી ઓસાકા સુશ્રી ફલોરા ડુફી સુશ્રી કોકોના હીરાકી સુશ્રી એલિન થોમ્સન સુશ્રી નાઓમી ઓસાકા સુશ્રી ફલોરા ડુફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP