કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવાઈ રહ્યો છે ? 75મો 76મો 78મો 77મો 75મો 76મો 78મો 77મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રેલવે સ્ટેશનને UNESCO એશિયા-પેસિફિક એવોર્ડ એનાયત કરાયો ? ગુવાહાટી (આસામ) ભાયખલા (મહારાષ્ટ્ર) અમદાવાદ (ગુજરાત) પટિયાલા (પંજાબ) ગુવાહાટી (આસામ) ભાયખલા (મહારાષ્ટ્ર) અમદાવાદ (ગુજરાત) પટિયાલા (પંજાબ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) PM યશસ્વી (PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India - PM YASASVI) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) યુથ 20 સમિટ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? વારાણસી લખનઉ મુંબઈ નવી દિલ્હી વારાણસી લખનઉ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરાયા ? ગ્રીસ ચેક રિપબ્લિક તૂર્કીયે દ.આફ્રિકા ગ્રીસ ચેક રિપબ્લિક તૂર્કીયે દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ (DPI) કઈ સંસ્થા જાહેર કરે છે ? CBDT નીતિ આયોગ NABARD RBI CBDT નીતિ આયોગ NABARD RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP