કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતના 15મા રાષ્ટ્રપતિ કોણ બન્યા ? જગદીપ ધનખડ દ્રૌપદી મુર્મુ આર.સી.પી.સિંહ યશવંતસિંહા જગદીપ ધનખડ દ્રૌપદી મુર્મુ આર.સી.પી.સિંહ યશવંતસિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રેશનની દુકાનોના માધ્યમથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મિઝોરમ ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શતરંજ (Chess) દિવસ ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 20 જુલાઈ 11 જુલાઈ 21 જુલાઈ 1 જુલાઈ 20 જુલાઈ 11 જુલાઈ 21 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)ના નિર્દેશક તનુજા નેસારીને ક્યા દેશની સંસદે આયુર્વેદ રત્ન પુરસ્કાર 2022થી નવાજ્યા છે ? જાપાન અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના 'વોલ ઓફ ફોર્મર ચીફ ઈકોનોમિસ્ટ'માં સામેલ થનારા પ્રથમ મહિલા અને બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? જયતી ઘોષ બિના અગ્રવાલ ગીતા ગોપીનાથ દેવકી જૈન જયતી ઘોષ બિના અગ્રવાલ ગીતા ગોપીનાથ દેવકી જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં આવેલાં રૈયોલીમાં દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ 2નું લોકાર્પણ કરાયું ? મહિસાગર દાહોદ બનાસકાંઠા વડોદરા મહિસાગર દાહોદ બનાસકાંઠા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP