કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ હ્રાસોંગ-15 ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઉત્તર કોરિયા સિંગાપુર ચીન દ.કોરિયા ઉત્તર કોરિયા સિંગાપુર ચીન દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતે ક્યા સંગઠન સાથે મળીને ડિજિટલ વર્ક પ્લાન 2023 અપનાવ્યો ? ASEAN SCO BIMSTEC SAARC ASEAN SCO BIMSTEC SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્રિકેટના તમામ સ્વરૂપોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન કોણ છે ? સચિન તેંડુલકર વિરાટ કોહલી રોહિત શર્મા એમ.એસ.ધોની સચિન તેંડુલકર વિરાટ કોહલી રોહિત શર્મા એમ.એસ.ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 89 ટેસ્ટમાં 450 વિકેટ લેનારો વિશ્વનો બીજો સૌથી ઝડપી ક્રિકેટર કોણ બન્યો ? હાર્દિક પંડ્યા બુમરાહ મોહમદ શમી આર.અશ્વિન હાર્દિક પંડ્યા બુમરાહ મોહમદ શમી આર.અશ્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મત્સ્ય વિભાગ અને રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડે ક્યા શહેરમાં સાગર પરિક્રમા તબક્કા 2નો શુભારંભ કર્યો ? વિશાખાપટ્ટનમ પણજી સુરત મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023મા કેટલા મહાનુભાવોને પદ્મ વિભૂષણ પુરસ્કારો એનાયત કરાયા ? 6 4 11 9 6 4 11 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP