સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતાં મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય ? 30 21 9 10 30 21 9 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √2, ³√3, ⁴√4 માં સૌથી મોટી સંખ્યા કઈ ? √2 ⁴√4 બધા જ સ૨ખાં છે ³√3 √2 ⁴√4 બધા જ સ૨ખાં છે ³√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {Ø}ના ઉપગણોની સંખ્યા ___ છે. 2 0(zero) 1 આપેલ પૈકી એક પણ નહીં 2 0(zero) 1 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 735 સે.મી., 625 સે.મી. અને 415 સે.મી. છે. આ ત્રણેય માપ માપી શકે તેવા મહત્તમ લંબાઈવાળા સાધનનું માપ કેટલું હોય ? 7 સે. મી. 8 સે. મી. 9 સે. મી. 5 સે. મી. 7 સે. મી. 8 સે. મી. 9 સે. મી. 5 સે. મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી 91125 નું ઘનમૂળ કયું થાય તે જણાવો. 44 55 35 45 44 55 35 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5(1/4)નાં વિરોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ? -4/21 21/4 -21/4 4/21 -4/21 21/4 -21/4 4/21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP