GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સંસદમાં અંદાજપત્રની રજૂઆત એ ___ છે.

કારોબારી અધિકાર વિશેષ (Executive Prerogative)
આપેલ પૈકી એક પણ નહીં
બંધારણીય જવાબદારી
વૈધાનિક જરૂરીયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) : નીચેની આલ્ફાન્યુમેરિક સંકેત શ્રેણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તે પર આધારીત પ્રશ્નોના ઉત્તર આપો.
T $ 6 U K 7 % * 4 J O @ 2 3 L P 9 8 A # Y ^ 5 W &
જો શ્રેણીમાંથી બધા બેકી અંકો (even digits) છોડી દેવામાં આવે તો નીચે પૈકી કયો ઘટક '@' ની જમણી તરફ પાંચમો હશે ?

A
9
આપેલ પૈકી એક પણ નહીં
P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સજીવોમાં નીચેના પૈકી કયું નવી પ્રજાતિઓની ઉત્પત્તિ લાવવા માટે સૌથી વધુ જવાબદાર છે ?

વિયોજન (Isolation)
જાતિય પ્રજનન (Sexual Reproduction)
પરિવર્તન (Mutation)
પ્રાકૃતિક પસંદગી (Natural Selection)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

બહિર્ગોલ લેન્સનો પાવર ઋણ હોય છે જ્યારે અંતર્ગોળ લેન્સનો ધન હોય છે.
સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પાર્શ્વ રીતે ઊલ્ટું હોય છે.
સમતલ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) અનંત હોય છે.
અંતર્ગોળ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) તેની કેન્દ્રીય લંબાઈથી બમણી હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP