Talati Practice MCQ Part - 4
15 મીટર, 4.2 મી. અને 39 મી. લંબાઈના સળિયામાંથી સમાન લંબાઈનો મોટામાં મોટો કેટલો લંબાઈનો ટુકડો કાપી શકાય ?

Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

આઈવર જેનીંગ્સ
પી.એસ. એપલબાય
કે.સી. વહેર
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ચોરસનો વિકર્ણ 8√2 સેમી છે. આ ચોરસનું પરિમિતિ શોધો.

32 સેમી
46 સેમી
40 સેમી
64 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP