કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) ઘોષિત કર્યો ?

21 ઑગસ્ટ
23 ઑગસ્ટ
22 ઑગસ્ટ
24 ઑગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવાય છે ?

જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં
ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં
ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં
ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP