GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા ગુજરાતી ભક્તિ કવિ 15મી સદીના છે ?
I. પ્રેમાનંદ ભટ્ટ
II. નરસિંહ મહેતા
III. દલપતરામ

ફક્ત II અને III
ફક્ત II
ફક્ત I
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનિટ લાગે છે, તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે ?

આપેલ પૈકી કોઈ નહીં
19 : 7
21 : 5
11 : 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મોહેં-જો-ડરો માંથી મળી આવેલાં દાઢીવાળા પુરૂષની અર્ધ-પ્રતિમા ___ ની બનેલી છે.

સ્ટીટાઈટ
રેતીનો પથ્થર (સેન્ડસ્ટોન)
પકવેલી માટી (ટેરાકોટા)
રેડ સ્ટોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું ?

વિંધ્યવાસિની દેવી
રાણક દેવી
બહુસ્મરણા દેવી
હર્ષદમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?

કટોકટી દરમ્યાન મૂળભૂત હકોને સ્થગિત કરવા - રશિયામાંથી લેવામાં આવેલ છે.
એક નાગરિકત્વ - કેનેડામાંથી લેવામાં આવેલ છે.
બંધારણનું આમુખ - યુનાઈટેડ કિંગ્ડમમાંથી લેવામાં આવેલ છે.
પ્રજાસત્તાકની વિભાવના - ફ્રાંસમાંથી લેવામાં આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો :
આ સમયગાળામાં કંપનીએ પ્રતિવર્ષ કેટલું સરેરાશ વ્યાજ ચૂકવ્યું ?

રૂ. 34.18 લાખ
રૂ. 32.43 લાખ
રૂ. 36.66 લાખ
રૂ. 33.72 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP