કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે ?

પેઈન્ટ બ્રશ
પાવરપોઈન્ટ
એડ્રેસ બુક
નોટપેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
વિન્ડોઝમાંથી ડોસના કમાન્ડ ચલાવવા માટે સ્ટાર્ટ મેનુમાં કયા ઓશનનો ઉપયોગ કરવામાં આવે છે ?

રન
વર્ડપેડ
સિસ્ટમ
કંટ્રોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ?

Defragment
Restore
Sorting
Backup

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP