Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પાકિસ્તાનની જેલમાં રખાતા માછીમાલોને રોજનાં રૂા.150 આપવામાં આવતા હતા તેના બદલે ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી ? રૂ. 150 રૂ. 300 રૂ. 500 રૂ. 200 રૂ. 150 રૂ. 300 રૂ. 500 રૂ. 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કઇ આર.ટી.આઈ. એક્ટ 2005 હેઠળ 'માહિતી ક્લમ 2(એફ)ની વ્યાખ્યા હેઠળ આવતી નથી. લોગબુક સરક્યુલર ફાઈલ નોટીગ્સ ડેટા મટીરીયલ લોગબુક સરક્યુલર ફાઈલ નોટીગ્સ ડેટા મટીરીયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્ય પાસેથી વધારે મંજૂર થયેલ ટેક્ષટાઇલ પાર્ક છે. 50 25 30 10 50 25 30 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સાચી જોડણી શોધો. ગતીશીલ ગતિશીલ ગતિશિલ ગતિષીલ ગતીશીલ ગતિશીલ ગતિશિલ ગતિષીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ? ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Kathleen apologized her brother's poor behaviour. at in off for at in off for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP