Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક વર્તુળ આકારના ખેતરને ખેડવાનો ખર્ચ રૂા. 1.50 પ્રતિ m² ના દરે રૂા. 2079 થાય છે તો આ વર્તુળઆકાર ખેતરનો વ્યાસ શોધો. 21 મી 24 મી 42 મી 12 મી 21 મી 24 મી 42 મી 12 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કવિ વીર નર્મદનો જન્મ ક્યા શહેરમાં થયો હતો ? જુનાગઢ ભાવનગર સુરત પોરબંદર જુનાગઢ ભાવનગર સુરત પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "બારણે હાથી ઝૂલવા’’ રૂઢિપ્રયોગનો અર્થ આપો ? ખૂબ ગરીબ હોવુ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ખૂબ શ્રીમંત હોવુ હાથી પાળવો ખૂબ ગરીબ હોવુ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ખૂબ શ્રીમંત હોવુ હાથી પાળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District He cooked food for the family ___ it was midnight. by rather instead of till by rather instead of till ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઇલ એપ નું નામ કયું છે ? શક્તિ ક્રાંતિ હિમ્મત સુરક્ષા શક્તિ ક્રાંતિ હિમ્મત સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ક્રિકેટમાં ધોનીએ 80 ઈનિગ્સમાં 24 વખત સદી ફટકારી છે, તો તેણે સદી નથી ફટકારી તેની સંભાવના શોધો. 0.70 0.56 0.80 0.65 0.70 0.56 0.80 0.65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP