Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ₹ 1500 નું 6% લેખે સાદા વ્યાજે 8 માસનું વ્યાજમુદ્દલ કેટલું થાય ? ₹ 60 ₹ 1580 ₹ 1560 ₹ 80 ₹ 60 ₹ 1580 ₹ 1560 ₹ 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ? ન્યાયતંત્ર ધારાસભા કારોબારી સામાજિક સંસ્થાઓ ન્યાયતંત્ર ધારાસભા કારોબારી સામાજિક સંસ્થાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો :'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ.' અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ? જગદીશ ભટ્ટ સાં. જે. પટેલ ઇશ્વર પરમાર ગિજુભાઈ બધેકા જગદીશ ભટ્ટ સાં. જે. પટેલ ઇશ્વર પરમાર ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.' શરતવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) જો sin A = 1/√10 હોય, તો cos A = ___. √10 √10/3 1 3/√10 √10 √10/3 1 3/√10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP