GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? (a) પ્રિન્ટરનું આઉટપુટ સૉફ્ટ કૉપી સ્વરૂપે હોય છે. (b) ડૉટમૅટ્રિક્સ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. (c) ઈન્કજેટ પ્રિન્ટર એ ડૉટમૅટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘાં હોય છે. (d) લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘાં હોય છે.
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂા. 50,000/- ની રકમનો શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ આપવામાં આવે છે ?