સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો . તૂટ ઝટ કાંઠો ટાણું તૂટ ઝટ કાંઠો ટાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. શબનમ પીયૂષ વલ ઓસ શબનમ પીયૂષ વલ ઓસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'લઢણ' શબ્દનો સમાનાર્થી નથી. ઝીણું વાટવું આચરણ પ્રક્રિયા અભ્યાસ ઝીણું વાટવું આચરણ પ્રક્રિયા અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ જ્ઞાની અશિક્ષિત અજ્ઞાની શિક્ષિત જ્ઞાની અશિક્ષિત અજ્ઞાની શિક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ભેંસ બળદ ગાય ઢોર ભેંસ બળદ ગાય ઢોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. દિવસ ઘુવડ બાજ અંધારું દિવસ ઘુવડ બાજ અંધારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP