સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ વિકલ્પો પૈકી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. દ્વિજ વિપ્ર ગિરિ ભૂદેવ દ્વિજ વિપ્ર ગિરિ ભૂદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. આવક વારસો વ્યાજ મૂડી આવક વારસો વ્યાજ મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચુંબન ચૂમી લબ બોસા ચુંબન ચૂમી લબ બોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વતું કરાવવું' શબ્દનો અર્થ જણાવો. સાબિત કરાવવું ખુશામત કરાવવી સરખામણી કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું ખુશામત કરાવવી સરખામણી કરાવવી હજામત કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ધવ વ્રણ કંથ ભરથાર ધવ વ્રણ કંથ ભરથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સોબતી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સહભાગી સહોદરડ મિત્ર સંગ સહભાગી સહોદરડ મિત્ર સંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP