ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
ર.વ.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

ન્હાનાલાલ
નરસિંહરાવ દિવેટિયા
મણિલાલ દ્વિવેદી
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP