સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. અન્નક્ષેત્ર ગોદામ ધર્મશાળા કોઠાર અન્નક્ષેત્ર ગોદામ ધર્મશાળા કોઠાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મિતિ આજાર માંદુ રુગ્ણ મિતિ આજાર માંદુ રુગ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઘરવટ ઘરમાંજ પતાવટ કરવી તે ઘુંઘટવાળી ઘર જેવા સંબંધવાળું ઘેઘુર અવાજ ઘરમાંજ પતાવટ કરવી તે ઘુંઘટવાળી ઘર જેવા સંબંધવાળું ઘેઘુર અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. મૂડી વારસો આવક વ્યાજ મૂડી વારસો આવક વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા માછલી મોતી માઝા માયાળુ માછલી મોતી માઝા માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતિનો મિત્ર પ્રમાણ પતન વિશ્વાસ પતિનો મિત્ર પ્રમાણ પતન વિશ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP