સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પ્રમાણ વિશ્વાસ પતિનો મિત્ર પતન પ્રમાણ વિશ્વાસ પતિનો મિત્ર પતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.મો'લાતુ શેરીઓ પગદંડીઓ મહોલ્લા મહેલો શેરીઓ પગદંડીઓ મહોલ્લા મહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’ જન્મ વસ્તુ પ્રકાર જમા જન્મ વસ્તુ પ્રકાર જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.વૃથા ફોગટ વૃક્ષ વૃદ્ધ વાજ ફોગટ વૃક્ષ વૃદ્ધ વાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.છીલર ખાબોચિયું પરચૂરણ મહત્વનું નહિ તેવું સમુદ્રના મોજાનો અગ્રભાગ ખાબોચિયું પરચૂરણ મહત્વનું નહિ તેવું સમુદ્રના મોજાનો અગ્રભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગંજન તિરસ્કાર ક્ષમાપના મનોવ્યથા અહોભાવ તિરસ્કાર ક્ષમાપના મનોવ્યથા અહોભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP