સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અધિકાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પ્રણાલી વહીવટ ફરજ હકુમત પ્રણાલી વહીવટ ફરજ હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. માંદુ આજાર મિતિ રુગ્ણ માંદુ આજાર મિતિ રુગ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.હિમસુતા હિમાલયનો ઠંડો પવન હિમ પર્વત બરફાચ્છાદિત હિમાલયમાંથી નીકળતી નદી હિમાલયનો ઠંડો પવન હિમ પર્વત બરફાચ્છાદિત હિમાલયમાંથી નીકળતી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા મોતી માછલી માઝા માયાળુ મોતી માછલી માઝા માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી સુંદર ભારતી સૂરત ભરતી સુંદર ભારતી સૂરત ભરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નિપાત જેનું મૂળ હોય તેવો શબ્દ ચપટી વગાડવી તે પાંદડા વગરનું હોય તે આશ્ચર્ય પમાડે તે જેનું મૂળ હોય તેવો શબ્દ ચપટી વગાડવી તે પાંદડા વગરનું હોય તે આશ્ચર્ય પમાડે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP