સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પરિણામ અંકોડો બાદ દાબ પરિણામ અંકોડો બાદ દાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. ચૂવું - ટપકવું વાસ - સાથ કપટી - ઠગારું લાડણી - વહાલી ચૂવું - ટપકવું વાસ - સાથ કપટી - ઠગારું લાડણી - વહાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તૃણ' શબ્દનો પર્યાયવાચી જણાવો. ફળ પાન ડાળ ફૂલ ફળ પાન ડાળ ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ 'પરીત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી ? અટકાવ કવચ આત્મરક્ષણ સંબંધિત અટકાવ કવચ આત્મરક્ષણ સંબંધિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'યાજ્ઞસેની' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. મૃણાલવતી યક્ષિણી જકકલાદેવી દ્રૌપદી મૃણાલવતી યક્ષિણી જકકલાદેવી દ્રૌપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અગ્નિ’નો સામાનાર્થી નથી ? વૌશ્વાનર પાવક વહિન અનિલ વૌશ્વાનર પાવક વહિન અનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP