સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. વાચા તુચ્છ જશ ઘા વાચા તુચ્છ જશ ઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : તાવવું રોકવું કે તળવું દોડવું તાવ આવવો કસોટી કરવી રોકવું કે તળવું દોડવું તાવ આવવો કસોટી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કુસુમાયુધ બલરામ હળધર હલાયુધ કુસુમાયુધ બલરામ હળધર હલાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઝરણું નદી સમુદ્ર સરોવર ઝરણું નદી સમુદ્ર સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આજાર માંદુ રુગ્ણ મિતિ આજાર માંદુ રુગ્ણ મિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓધાર્યા ઘેરાયેલા ઉધ્ધાર કર્યો પધાર્યા અણધાર્યા ઘેરાયેલા ઉધ્ધાર કર્યો પધાર્યા અણધાર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP