સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા આકરો - અસહ્ય સફળ - અસફળ અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા આકરો - અસહ્ય સફળ - અસફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ ઠંડું હિંમત પવન સોનુ ઠંડું હિંમત પવન સોનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. બળદ ભેંસ ગાય ઢોર બળદ ભેંસ ગાય ઢોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા આજીજી દિવસ નખ નહેર આજીજી દિવસ નખ નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મુલાયમ વાસવ નાજુક સ્નિગ્ધ મુલાયમ વાસવ નાજુક સ્નિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો ? સિતમ ભારે મુશ્કેલ ગજબ સિતમ ભારે મુશ્કેલ ગજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP