સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય કુસુમ શશી ભાનુ વ્યોમ કુસુમ શશી ભાનુ વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ઢોર ગાય ભેંસ બળદ ઢોર ગાય ભેંસ બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બહાકરણ ભડકવું કલ્યાણ મુંડન સ્થૂળ ભડકવું કલ્યાણ મુંડન સ્થૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સામાનાર્થી નથી ? ક્ષિતિ મહી અવની રંભા ક્ષિતિ મહી અવની રંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. અમી ગરલ પીયૂષ સુધા અમી ગરલ પીયૂષ સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઉદાર ઉન્મેષ સંઘર્ષ ઉન્નતિ ઉદાર ઉન્મેષ સંઘર્ષ ઉન્નતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP