સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ તુરંગ હય ખર ઊંટ તુરંગ હય ખર ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? બહાર બારું પ્રવેશદ્વાર બારણું બહાર બારું પ્રવેશદ્વાર બારણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ પથ્થર જંગલ કાદવ જંતુ પથ્થર જંગલ કાદવ જંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સ્નપિત ઘરડું સેનાપતિ નવડાવેલું રાજા ઘરડું સેનાપતિ નવડાવેલું રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ સરિતા માખણ આપગા અબ્ધિ સરિતા માખણ આપગા અબ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગહ્વર સરોવર બખોલ કૂવો આશિષ સરોવર બખોલ કૂવો આશિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP