સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. આંખ અશ્રુ ચમક ફોરમ આંખ અશ્રુ ચમક ફોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. દીદાર વદન આનન સદન દીદાર વદન આનન સદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભાવન ગુણગાન વૈવિધ્ય વાક્છટા તિરસ્કાર ગુણગાન વૈવિધ્ય વાક્છટા તિરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અસિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. સફેદ ગરમ શીતળ શ્યામ સફેદ ગરમ શીતળ શ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’ જન્મ વસ્તુ પ્રકાર જમા જન્મ વસ્તુ પ્રકાર જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? તોખાર તુરંગ હલ્લિકર હય તોખાર તુરંગ હલ્લિકર હય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP