સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) થેસોરસ એટલે શું ? વિજ્ઞાનનો શબ્દકોષ જ્ઞાન ઈજનેરી સમાનાર્થી શબ્દોનો સમૂહ જ્ઞાનનું વર્ગીકરણ વિજ્ઞાનનો શબ્દકોષ જ્ઞાન ઈજનેરી સમાનાર્થી શબ્દોનો સમૂહ જ્ઞાનનું વર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ વિકલ્પો પૈકી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ભૂદેવ વિપ્ર ગિરિ દ્વિજ ભૂદેવ વિપ્ર ગિરિ દ્વિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓધાર્યા પધાર્યા અણધાર્યા ઘેરાયેલા ઉધ્ધાર કર્યો પધાર્યા અણધાર્યા ઘેરાયેલા ઉધ્ધાર કર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. આવક વ્યાજ મૂડી વારસો આવક વ્યાજ મૂડી વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? રાજીવ અંબુજ વારિજ પંકિલ રાજીવ અંબુજ વારિજ પંકિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ અશિક્ષિત જ્ઞાની શિક્ષિત અજ્ઞાની અશિક્ષિત જ્ઞાની શિક્ષિત અજ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP