સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દર્ગ' નો સમાનાર્થી શબ્દ લખો. દ્રષ્ટિ, નજર ચશ્મા દ્રશ્ય દેખાવ દ્રષ્ટિ, નજર ચશ્મા દ્રશ્ય દેખાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. મોટુ સહેલુ કઠિન વ્હાલું મોટુ સહેલુ કઠિન વ્હાલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તમા તનુજા આત્મજા તનયા તમા તનુજા આત્મજા તનયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બાણ સરત શલ્ય શર બાણ સરત શલ્ય શર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી નથી ? વૈશ્વાનર-અનલ અકિંચન-અમીર પ્રસૂન-બકુલ સદ્મ - ઘર વૈશ્વાનર-અનલ અકિંચન-અમીર પ્રસૂન-બકુલ સદ્મ - ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. ગંદું સુગંધ વાયુ દુર્ગંધ ગંદું સુગંધ વાયુ દુર્ગંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP