સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ જરા વાચા સલિલ વાણી જરા વાચા સલિલ વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. શબનમ વલ ઓસ પીયૂષ શબનમ વલ ઓસ પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઘરવટ ઘરમાંજ પતાવટ કરવી તે ઘેઘુર અવાજ ઘુંઘટવાળી ઘર જેવા સંબંધવાળું ઘરમાંજ પતાવટ કરવી તે ઘેઘુર અવાજ ઘુંઘટવાળી ઘર જેવા સંબંધવાળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સરવાણી સાક્ષી પ્રસન્ન ઝરો પૃથ્વી સાક્ષી પ્રસન્ન ઝરો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : શાળ મકાઈ બાજરી ઘઉં ડાંગર મકાઈ બાજરી ઘઉં ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સહેલુ મોટુ કઠિન વ્હાલું સહેલુ મોટુ કઠિન વ્હાલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP