સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી સૂરત ભરતી સુંદર ભારતી સૂરત ભરતી સુંદર ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : તાવવું તાવ આવવો દોડવું રોકવું કે તળવું કસોટી કરવી તાવ આવવો દોડવું રોકવું કે તળવું કસોટી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચપળા આપગા તડિ્ત સૌદામિની ચપળા આપગા તડિ્ત સૌદામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - મંજુસ આપેલ તમામ ખજાનો કંજૂસ પેટી આપેલ તમામ ખજાનો કંજૂસ પેટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તનુજા તનયા તમા આત્મજા તનુજા તનયા તમા આત્મજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નાજુક સ્નિગ્ધ વાસવ મુલાયમ નાજુક સ્નિગ્ધ વાસવ મુલાયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP