સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'પક્ષી' નો પર્યાય નથી ? ઉડપ વિહંગ શકુન્ત શકુનિ ઉડપ વિહંગ શકુન્ત શકુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. મુશ્કેલ ગજબ ભારે સિતમ મુશ્કેલ ગજબ ભારે સિતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સોબતી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સહોદરડ સહભાગી મિત્ર સંગ સહોદરડ સહભાગી મિત્ર સંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિદ્વાન કોવિદ પંડિત વેશ્યા વિદ્વાન કોવિદ પંડિત વેશ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'માલક' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. રખેવાળ મુખત્યાર વિનાશકારી કાચલી રખેવાળ મુખત્યાર વિનાશકારી કાચલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય ભાનુ વ્યોમ શશી કુસુમ ભાનુ વ્યોમ શશી કુસુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP