વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
તવંગર

અછત
કંગાલ
પૈસાદાર
તાલેવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
નીચેનામાંથી કયા શબ્દમાં વિરોધી અર્થ રહેલો નથી ?

પ્રશ્નોત્તર
ઉદયાસ્ત
અંતારંભ
ઉદયારંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
આર્દ્ર

હરિયાળું
શુક્લા
ભીનું
શુષ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP