વિરોધાર્થી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો.

વાંક × ગુનો
મિત્ર × સખા
માતા × જનની
સુખ × દુઃખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
તવંગર

અછત
પૈસાદાર
તાલેવાન
કંગાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP