વિરોધાર્થી
નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

માખણ
દરિદ્ર
મુફલિસ
મિસ્કીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
વિધિ

નિર્વર
નેર્વિધ
નિષ્પાહ
નિષેધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP