કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં માઉસનાં બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?

ડબલ ક્લિક
ક્લિક
ડ્રેગિંગ
પોઈન્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે ?

કંટ્રોલ પેનલ
ફોન્ટ
ફાઈલ
વિન્ડોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP