વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
પરમાર્થ

સમાર્થ
સ્વાર્થ
અમાર્થ
સુપરમાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
'અંતર્મુખ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

બહિર્મુખ
બહારમુર્ખ
અંતર તરફ વળેલું
અંતમુર્ખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP