વિરોધાર્થી
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

ઠોઠ × નબળો
દેવું × કરજ
ઉમંગ × હર્ષ
આળસુ × ઉદ્યમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
'ઉદ્યમી' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

આળસું
નિંદાઘોર
ઉદ્યમવાળો
કામગરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP