વિરોધાર્થી
'સપૂત' શબ્દોનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

સારોપુત્ર
એક પણ નહીં
કપૂત
કાળોપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

માણસ × માનવી
પુણ્ય × પાપ
વિનંતી × પ્રાર્થના
આનંદ × પ્રેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
સામુદાયિક

સમષ્ટિ
એકલવાયું
સામાજિક
વૈયક્તિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP