વિરોધાર્થી
'અર્વાચીન' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
વિરોધાર્થી
'ઉદય' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
સામુદાયિક
વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
શૃંગ
વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
તરસ
વિરોધાર્થી
નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.
કાયર