કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ? વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ઓટોમેટિક રુટ અંતર્ગત કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 75% 100% 94% 65% 75% 100% 94% 65% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અર્થશાસ્ત્ર માટેનો હમ્બોલ્ડ રિસર્ચ એવોર્ડ 2021 કોને એનાયત કરાયો ? રઘુરામ રાજન અમર્ત્ય સેન અભિજિત સેન કૌશિક બસુ રઘુરામ રાજન અમર્ત્ય સેન અભિજિત સેન કૌશિક બસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર (GNHCP) વિકસિત કરવા માટે કઈ બેંક સાથે લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? વર્લ્ડ બેંક ADB IMF AIDB વર્લ્ડ બેંક ADB IMF AIDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરાઈ ? લતા મંગેશકર આશા ભોંસલ કુમાર સાનુ ઉદિત નારાયણ લતા મંગેશકર આશા ભોંસલ કુમાર સાનુ ઉદિત નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કોલસા મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, કોલસાના ઉત્પાદનમાં ભારતનું ટોચનું રાજ્ય કયું છે ? કર્ણાટક ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ કર્ણાટક ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP