પર્યાવરણ (The environment)
નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે ?

નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?

કાર્બન ડાયોક્સાઇડ
ક્લોરો ફ્લુરો કાર્બન (CFC)
આપેલ તમામ
હાઇડ્રોફલોરો કાર્બન (HFC)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...

તેનો સંચય કરવો સહેલો છે.
તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી
ખૂબ જ મોંઘી છે.
ઉત્પાદન ઘણું ધીમું હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
કયા ટાઈગર રીઝર્વ માટે ભૂરસિંગ - ધી બારા સિંઘ (Bhoorsingh the Barasingha)ની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે ?

તાડોબા
કાઝીરંગા
ઈન્દ્રાવતી
કાન્હા ટાઈગર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચેના પૈકી કયા દેશને "કાર્બન નેગેટીવ" દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

ગ્રીનલેન્ડ
મડાગાસ્કર
ભૂતાન
આઇસલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP