કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં સિરિશા બાંદલા અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની છે, તેણીનો જન્મ ભારતના ક્યા રાજ્યમાં થયો હતો ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'નિપુણ ભારત' પહેલ લૉન્ચ કરી ? શિક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ગાંવ બુરા’ ક્યા રાજ્યની પ્રશાસન વ્યવસ્થા સાથે સંબંધિત છે ? કર્ણાકટ ઓડિશા બિહાર આસામ કર્ણાકટ ઓડિશા બિહાર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશની મદદથી તમિલનાડુના કુડનકુલમમાં 5મા પરમાણુ ઊર્જા મથકનું કાર્ય શરૂ થયું ? અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં COVID-19 સંદર્ભે ચર્ચામાં રહેલું Swabseq શું છે ? ટેસ્ટિંગ પ્લેટફોર્મ વેક્સિન દવા બુસ્ટર ડોઝ ટેસ્ટિંગ પ્લેટફોર્મ વેક્સિન દવા બુસ્ટર ડોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક્સમાં ટેનિસ સિંગલ મેચ જીતનારો ત્રીજો ભારતીય ખેલાડી કોણ બન્યો ? રોહન બોપન્ના એક પણ નહીં સોમદેવ દેવવર્મન સુમિત નાગલ રોહન બોપન્ના એક પણ નહીં સોમદેવ દેવવર્મન સુમિત નાગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP