ભૌતિક વિજ્ઞાન (Physics) 15.235, 3.315 અને 2 નો ગુણાકાર સાર્થક અંક સહિત કરતાં ___ આવે. 101.0 101 101.00 100 101.0 101 101.00 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ સમયનો એકમ નથી ? કલાક પ્રકાશવર્ષ સેકન્ડ વર્ષ કલાક પ્રકાશવર્ષ સેકન્ડ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) V = {100 ± 5) V અને 1 = (10 ± 0.1) A, તો અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 6% 4.9% 3.0% 5.1% 6% 4.9% 3.0% 5.1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાની ત્રિજ્યા 1.51 cm છે; તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ થાય. 28.6381 cm² 28.63 cm² 28.6 cm² 28.638 cm² 28.6381 cm² 28.63 cm² 28.6 cm² 28.638 cm² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1.97855ને ત્રણ અંકો સુધી round off કરતાં મળતી સંખ્યા ___ 1.97 1.90 2.00 1.98 1.97 1.90 2.00 1.98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ક્યુરી કઈ ભૌતિક રાશિનો એકમ છે ? વિકિરણની તીવ્રતા Y– કિરણની ઊર્જા રેડિયો એક્ટિવિટી અર્ધજીવનકાળ વિકિરણની તીવ્રતા Y– કિરણની ઊર્જા રેડિયો એક્ટિવિટી અર્ધજીવનકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP