શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન ભોજપ્રેત લિજ્જત મિજબાની મોજભોજ ભોજપ્રેત લિજ્જત મિજબાની મોજભોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." ખાતાવહી રોજનીશી પુસ્તક નોંધપોથી ખાતાવહી રોજનીશી પુસ્તક નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. કાંચળિયા કેરબો ભૂંગળ આવણું કાંચળિયા કેરબો ભૂંગળ આવણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બળતું લાકડું ખોયણું અને આયખુ બંને આયખુ ઉંબાડિયું ખોયણું ખોયણું અને આયખુ બંને આયખુ ઉંબાડિયું ખોયણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ખાડું ભાંડુ ભાડું ખાંડુ ખાડું ભાંડુ ભાડું ખાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર મૂશળધાર સરવડું ટપકટપક પડવું સાંબેલાધાર મૂશળધાર સરવડું ટપકટપક પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP