શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો.

સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ
મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું
ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી
પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
આપેલા શબ્દ અને અર્થ વાળા જોડકામાથી બધા સાચા હોય તેવું જોડકું શોધો.

રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો
રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ
રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ
રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP