શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – વિરકિત આસક્તિ આશકિત વૈરાગ્ય વિરકિત આસક્તિ આશકિત વૈરાગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડબરું ડભાયણું ડમક ડબૂચો ડબરું ડભાયણું ડમક ડબૂચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજણી ભાંડ ભાંડરાં ભાંજગ ભાંજણી ભાંડ ભાંડરાં ભાંજગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વડવાનલ મેઘાડંબર અવકાશ ક્ષિતિજ વડવાનલ મેઘાડંબર અવકાશ ક્ષિતિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" વટવૃક્ષ કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ વટવૃક્ષ કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – આહુતિ બલિદાન શહીદ શહાદત આહુતિ બલિદાન શહીદ શહાદત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP